સંજેલી નગરમાં ગાજીવીજ સાથે વરસાદ ખાબકતા, લોકોમાં ઘરોમાં પાણી ભરાયા,
ફરહાન પટેલ સંજેલી
હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી હતી જેને લઈ સંજેલી નગર સહિત તાલુકા ભરમાં વરસાદી માહોલ જામ્યો હતો, ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો જેને લઈ માંડલી રોડ ખાતે આવેલા નીચવાસ ઘરોમાં વરસાદી પાણી ભરાય જવાના બનાવો બન્યા હતા, ગટરોના અભાવને અવાર-નવાર વરસાદી પાણી ભરાય જવાના બનાવો બનતા હોઈ છે જેને લઈ સ્થાનિકોમાં ભારે રોષની લાગણી પ્રવતી હતી, સંજેલીમાં વીજળીના કડાકા ભડાકા મેહુલ્યો વરસ્યો હતો રોડ પર નદીઓની જેમ રોડ પર વરસાદી પાણી વહેતા થયા હતા




