ફતેપુરા માં ફૈઝુલ મવાઇદ બુરહાની ની થાળી આપી પૂરા સાલ ખીદમત કરનારને સન્માન કરવામાં આવ્યું.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા માં ફૈઝુલ મવાઇદ બુરહાની ની થાળી આપી પૂરા સાલ ખીદમત કરનારને સન્માન કરવામાં આવ્યું
શેખ હુસેન ભાઈ ખેરીવાલા ના વરદૃહસ્તે ગિફ્ટ આપી શાળ ઓઢાડીને હાતિમ ભાઈ ટીન વાળાનું સન્માન કરવામાં આવ્યુ
ફતેપુરા નગરમાં ફેઝુલ મવાઈદ બુરહાની F.M.B. ને જમન ની થાળી ટીફીન ફતેપુરા નગરમાં વસવાટ કરનાર દાઉદી વ્હોરા સમાજના લોકોને આપવા માટે આકા મોલા સૈયદના આલી કદર મુફદૃલ સૈફુદીન સાહેબ ત.ઉ.શ. ની રજા મુબારક થી પૂરા એક સાલ સુધી તમામને જમનની થાળી આપવાની ખિદમત પોતાની નેક કમાઈ માંથી હાતીમભાઈ ટીન વાલા કરેલ હતી જેથી ફતેપુરા ના જનાબ સાહેબ શેખ હુસેન ભાઈ ખેરીવાલા ના વરદૃહસ્તે ફતેપુરા જુમાત હદીયા આપી શાળ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું ફતેપુરા નગરના દાઉદી વ્હોરા સમાજના લોકોએ પણ હાતીમભાઈ ટીન વાલા ને શાળ ઓઢાડીને સન્માન કર્યું હતું