ડભાણ પાસે બેકાબુ ટ્રેલર ટ્રક દુકાનમાં ઘૂસી જતાં નાસભાગ મચી ગઇ ગઈ હતી.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
નડિયાદ પાસે ડભાણના બસ સ્ટેન્ડ ના ઢાળ નજીક ટ્રેલર ટ્રક દુકાનમાં ઘૂસતા નાસભાગ મચી ગઇ હતીઆ બનાવમા કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી પણકાચી દુકાનના પતરા તૂટી ગયા છે. તોએક બંધ કેબીનનો લોચો વળી ગયો છે. ડભાણ પાસેથી અમદાવાદ-મુંબઈને જોડતો નેશનલ હાઇવે મંગળવારે ડભાણ ગામ પાસેના ઢાળ પરથી એક બેકાબુ ટ્રેલર ટ્રક બસ સ્ટેન્ડના ઢાળ પરથી ગગડી કાચી દુકાનમાં ઘૂસી ગઈ હતી. આ ટ્રેલર ટ્રકે એકબંધ કેબીનને પણ લોચો વાળી દીધો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબટ્રેલર ટ્રકનો ચાલક ખેડા તરફનાહાઈવે પરથી ડભાણ બસ સ્ટેન્ડનાઢાળ પાસે વાહન પાર્ક કરી નજીકઆવેલ દુકાને સરનામું પુછવા જતાંવાહન ચાલુ હાલતમા હોય એકાએકઢાળ પરથી ગગડ્યુ હતુ અને સામેનીકાચી દુકાન અને કેબીનમા ઘૂસી ગઈહતી. અને નાસભાગ મચી ગઇ હતી. સદનસીબે કોઈ જાનહાનિસર્જાઈ નહોતી. સ્થાનિકોના જીવ અધ્ધર થઈ ગયા હતા.આ હાઈવેના ખેડ તરફથી આવતાં અજાણ્યા વાહન ચાલકોને નડિયાદ તરફ વળવા માટે ડભાણ ગામ પહેલા અગાઉસાઈન બોર્ડ મુકાયું છે. જેના કારણેઅજાણ્યા વાહન ચાલકો અજાણથીડભાણ ગામનો ઢાળ ઉતરી જાયછે અને ડભાણ ગામના બસ સ્ટેન્ડવટાવી આગળ નડિયાદ તરફ વળીરહ્યા છે. હાઈવે ઓથોરીટી આ મામલે કોઇનક્કર પગલા ભરે તેવી ગ્રામજનોએમાંગ કરી છે.