શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય, લીમડી પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક વિદ્યાલય દ્વારા વાર્ષિકોત્સવ નું આયોજન
ધ્રૃવ ગોસ્વામી,લીમડી
દાહોદ તા.૨૫
શ્રી વિવેકાનંદ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય, લીમડી પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક વિદ્યાલય દ્વારા તા:25/2/2020 ના રોજ વાર્ષિકોત્સવ નું આયોજન કરવામાં આવ્યો હતો જેમાં તેમના ટ્રસ્ટી શ્રી નરેન્દ્રભાઈ સોની દ્વારા દિપ પ્રાગટય કરી કાર્ય ક્રમ ને આગળ વધારવા મા આવ્યો હતો જેમાં બાળકો દ્વારા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો ને અનુસંધાને અલગ અલગ ખુબ જ સરસ કૃતિ રજૂ કરી હતી જેમાં બાળકો અને તેમના વાલીઓ એ ખૂબજ આનંદ લીધો હતો તેમાં સમગ્ર મેનેજમેન્ટ અને સ્ટાફએ ભૂમિકા ભજવી હતી અને કાર્યક્રમ ખુબજ સફળ રહ્યો હતો.
#Dahod #Sindhuuday

