ગોધરા કાંડમાં મૃત્યુ પામેલ કારસેવકોને શ્રધ્ધાંજલિ અપાઈ

ગગન સોની/ધ્રુવ ગોસ્વામી,લીમડી
દાહોદ તા.૨૭
૨૭.૦૨.૨૦૦૨ નારોજ ગોધરા કાંડમાં મૃત્યુ પામેલ કારસેવકોને દાહોદ વિશ્વ હિન્દુ પરિષદ,દાહોદ દ્વારા દાહોદ નગરપાલિકા ચોક ખાતે આજરોજ ૫ મીનીટનું મૌન પાળી શ્રધ્ધાંજિલ અર્પણ કરવામાં આવી હતી. આ શ્રધ્ધાંજલિ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ,દાહોદના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં જાડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!