ફતેપુરા ના જગોલા ગામે થી લગ્ન પ્રસંગે જતી વખતે અકસ્માત સર્જયો.
સિંધુ ઉદય
સકવાડા ગામે કુવા માં તૂફાન ગાડી ખાબકતા સર્જયો અકસ્માત જગોલા થી કરમેલ જતી વખતે સકવાડા ગામે કુવા મા તૂફાન ગાડી ખાબકી કુવા માં ગાડી ખબકતા ડ્રાઈવર સહીત ગાડી માં સવાર પેસેન્જર ને ઇજા પહોંચતા ઈજાગ્રસ્તો ને 108 મારફતે હોસ્પિટલ ખાસેડાયા હાલ જાન હાની ના સમાચાર મળ્યા થયા નથી દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના જગોલા ગામેથી લગ્નપ્રસંગે જતી વેળાએ એક તુફાન ફોર વ્હીલર ગાડીને માર્ગ અકસ્માત નડતાં તુફાન ફોર વ્હીલર ગાડી નજીકમાં સકવાલ ગામે આવેલ એક કૂવામાં ખાબકી પાડી હતી જેને પગલે ગાડીના ચાલક સહિત જાનૈયાઓને શરીરે ઈજાઓ થવા પામી હતી. જાણવા મળ્યા અનુસાર એકનું મોત નીપજ્યું હતું જ્યારે 16 જેટલા જાનૈયાઓને શરીરે ઈજાઓ થતાં તમામને સારવાર માટે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા.


