વેજલપુર ખાતે માર્ગ અકસ્માતમાં એકનું મોત
રિપોર્ટર : જયેશ ગારી
તારીખ 29 2 2020 વડોદરાથી ગોધરા તરફ આવતા નેશનલ હાઈવે પર વેજલપુર ગામ માં રાત્રે ૩ વાગ્યાની આસપાસ swift dzire mp 11 cc 5310
નંબરની ગાડી વડોદરા તરફથી આવતાં ગાડી બેકાબૂ થતા વેજલપુર ગામ માં ગાડી પલટી ખાઈ જતા પીટોલ ના રહેવાસી
નેગઙી જશવંતભાઈ કચરાભા ગારી નો ઘટના સ્થળે મોત થયું વેજલપુર પોલીસ સ્ટેશને જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી જતા લાશને કબજામાં લઇ ને આગળની કાર્યવાહી હાથ ધરી.
#Dahod #Sindhuuday

