વડોદરા દાહોદ મેમુ ટ્રેન બ્રિજનું રીપેરીંગ કામ હોવાથી દાહોદ થી ગોધરા સુધી ચાલશે.
સિંધુ ઉદય
વડોદરા દાહોદ મેમુ ટ્રેન બ્રિજ નું રીપેરીંગ કામ નાં લીધે દાહોદ થી ગોધરા સુધી ચાલશે 28 એપ્રિલ, 2023ના રોજ બ્રિજ નં. 16A ના રીપેરીંગ કામના કારણે ટ્રેન નં. 09317 વડોદરા – દાહોદ મેમુ વડોદરા અને ગોધરા વચ્ચે રદ રહેશે અને ગોધરા અને દાહોદ વચ્ચે દોડશે.આ સમયગાળા દરમિયાન ટ્રેન નંબર 22467 બનારસ – ગાંધીધામ, 19020 દેહરાદૂન – મુંબઈ, 22443 કાનપુર – બાંદ્રા ટર્મિનસ ટ્રેનો 30 થી 45 મિનિટ મોડી દોડશે.12:26