દાહોદ ખાતે સાઇબર સિક્યોરિટી અને એથીકલ હેડીંગ વિશે માહિતી અંગે સેમિનાર યોજાયો
ગગન સોની
દાહોદ તા.29
જિલ્લા તાલિમ કેન્દ્ર મુખ્ય મથક દાહોદ ખાતે સાઇબર સિક્યોરિટી અને એથીકલ હેડીંગ વિશે માહિતી અંગે સેમિનાર યોજાયો : સર્વ ધર્મ કર્મ સમાદાર સમિતિ અને સ્વર્ણિમ સેવા કેન્દ્ર દ્વારા સેમિનાર યોજાયો હતો.