કાગડોળે રાહ જોતા આજે દાહોદ જિલ્લાના કર્મચારીઓમાં ખુશીની લહેર.
સિંધુ ઉદય
આજરોજ દાહોદ જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના કર્મચારીઓ ના પડતર પડેલ છેલ્લા 2019 થી લઈને જે મકે રજા રોકડ બિલ, એલ. ટી્. સી, ઉચ્ચતર એરીયસ, નિવૉહ ભથ્થા , ઉચ્ચક નાણાકીય સહાય, જેવા તમામ બીલો માટે ગ્રાન્ટ મંગાવીને આશરે સાત કરોડ રૂપિયા જેટલા બિલોનું દાહોદ જિલ્લાના પ્રશ્ન ડી ઈ ઓ મયુર પારેખ અને તેમની ટીમ યોગેશ પટેલ દ્વારા આજરોજ તમામે તમામ બીલનો નિકાલ કરેલ છે જે બદલ તમામ ઘટક સંઘ આ સફળ કાર્ય બદલ અભિનંદન અને શુભેચ્છાઓ આપેલ છે.