દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત ઢોલ મેળાનું દાહોદમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું

તસવીર લાઈન

દાહોદ તા.1
દર વર્ષની જેમ આ વર્ષે પણ દાહોદમાં પરંપરાગત ઢોલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે આ ઢોલ મેળો દાહોદ શહેરના સીટી ગ્રાઉન્ડ ખાતે ભરાતો હતો.આ ઢોલ મેળો દાહોદ શહેરના આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. આ ઢોલ મેળામાં દાહોદ જિલ્લા સહિત મધ્ય પ્રદેશ તેમજ રાજસ્થાનના સરહદી વિસ્તારના આદિવાસી ભાઈઓ ઢોલ નગારા સાથે જોડાયા હતા. વિવિધ ઢોલ નગારા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ ઢોલના પૈકી કેટલાક આકર્ષક ઢોલ વાદકોને પ્રથમ દ્વિતીય અને તૃતીયના ઇનામ પણ વિતરણ કરવામાં આવ્યા હતા.

#dahod #sindhuuday

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: