કબીર મુક્તા આશ્રમ કેલીયા ખાતે જેસાવાડા ના કિરણસિંહ ચાવડાનું ભવ્ય સન્માન કરતા પરમ પૂજ્ય મહંત શ્રી 108 સુમરાનદાસજી સાહેબ.
સિંધુ ઉદય
કબીર મુક્તા આશ્રમ કેલીયા ખાતે જેસાવાડા ના કિરણસિંહ ચાવડાનું ભવ્ય સન્માન કરતા પરમ પૂજ્ય મહંત શ્રી 108 સુમરાનદાસજી સાહેબ.ગરબાડા તારીખ 8જેસાવાડા ગામના વતની અને ભૂતવડ પ્રાથમિક શાળા ના આચાર્ય કિરણસિંહ ચાવડાને ધાર્મિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ કબીર મુકતા આશ્રમ કેલીયા પરમ પૂજ્ય મહંત 108 સુમરાનદાસજી સાહેબ ના કરકમળો દ્વારા સાલ ઓઢાડી ભવ્ય સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે પૂર્વ સાંસદ બાબુભાઈ કટારા તેમજ ભરતભાઈ શ્રીમાળી અને ચરણસિંહ કટારા ની પ્રેરક ઉપસ્થિત હતી.પ્રકાશિત સાથે