કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસનો ભવ્ય વિજય થતા ફતેપુરા તાલુકામાં કોંગ્રેસમાં ઉત્સાહનો માહોલ.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસનો ભવ્ય વિજય થતા ફતેપુરા તાલુકામાં કોંગ્રેસમાં ઉત્સાહનો માહોલફટાકડા ફોડી મીઠાઈ વેચી ઉત્સાહ મનાવ્યો ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શાંતિલાલભાઈ ભાભોર ફતેપુરા વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કલ્પેશભાઈ બરજોડ ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરી પ્રમુખ સુભાષભાઈ પારગી ની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભેગા મળીને કર્ણાટક વિધાનસભા ની ચુંટણીમાં કોંગ્રેસ પક્ષની ભવ્ય જીત થતા ફટાકડા ફોડી મીઠાઈ વેચીને ભારે ઉત્સાહ મનાવ્યો હતો ફતેપુરા તાલુકાના કોંગ્રેસ પાર્ટી એ ઉત્સાહભેર ઉજવણી કૉંગ્રેસ કાર્યકર્તાઓ સાથે કરવામાં આવી હતી