ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિની મીટીંગ યોજાઇ ગુજરાત રાજ્ય કોંગ્રેસના પ્રમુખ શ્રી જગદીશ ઠાકોર અને અમિતભાઈ ચાવડા ફતેપુરા મુકામે આવવાના હોય તેના આયોજન માટે મિટિંગ યોજાય છે .
શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિની મીટીંગ યોજાઇ ગુજરાત રાજ્ય કોંગ્રેસના પ્રમુખ શ્રી જગદીશ ઠાકોર અને અમિતભાઈ ચાવડા ફતેપુરા મુકામે આવવાના હોય તેના આયોજન માટે મિટિંગ યોજાય છે ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા કોંગ્રેસ કાર્યાલય પર ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર તેમજ ગુજરાતી વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા આગામી તારીખ 19 5 2023 ના રોજ ફતેપુરા મુકામે કોંગ્રેસના જનમંચ કાર્યક્રમ માં ઉપસ્થિત રહેવાનો હોય તેના આયોજન માટે ની મીટીંગ રાખવામાં આવેલ હતી તેમાં ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શાંતિલાલભાઈ ભાભોર દાહોદ ના પૂર્વ સાંસદ ડોક્ટર પ્રભાબેન તાવીયાડ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી રઘુભાઈ મછાર દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી ઘનશ્યામભાઈ મછાર ફતેપુરા વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ કલ્પેશભાઈ બરજોડ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જન્ મંચ કાર્યક્રમ કોંગ્રેસ માટે તો જનતા સરકાર જનસભા થી વિધાનસભા સુધી જનમંચ કાર્યક્રમ કોંગ્રેસના જન મંચ કાર્યક્રમ પર આવી તમારી સમસ્યાનું સમાધાન લાવો તે માટે ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા તારીખ 19 5 2023 ના રોજ બપોરના બે કલાકે ઉપસ્થિત રહી જનમંચ કાર્યક્રમ મા ઉપસ્થિત રહેશે





