લીમખેડા તથા સીગવડ મંડળની કારોબારી બેઠક દાસામુકામે યોજાય.
રમેશ પટેલ
તા:-૨૧/૦૫/૨૦૨૩ને રવિવારના રોજ લીમખેડા તથા સીગવડ મંડળની કારોબારી બેઠક દાસામુકામે યોજાય સાંસદ સભ્યશ્રી જશવંતસિંહ ભાભોર સાહેબનાઅધ્યક્ષતામા રાખવામાં આવી જેમાં ધારાસભ્યશ્રી શૈલેષભાઈ ભાભોર જિલ્લા સભ્ય એવા સુધીરભાઈ લાલપુરવાળા, લીમખેડા મંડળ પ્રભારી એન.ડી પટેલ સાહેબ,વિનોદભાઈ રાજગોર સાહેબ,સિંગવડ મંડળ પ્રભારી રુચિતાબેન રાજ,પાર્વતીબેન ડાંગી, જિલ્લા ઉપાધ્યક્ષ સરતાનભાઇ ચૌહાણ સાહેબ બંને મંડળના પ્રમુખ મહામંત્રીશ્રીઓ તથા પ્રદેશના હોદ્દેદારો, જિલ્લાના હોદ્દેદારો, જિલ્લા મોરચાના હોદ્દેદારો, જિલ્લા પંચાયત સભ્યશ્રીઓ, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, શક્તિકેન્દ્રના સંયોજકશ્રીઓ, શક્તિકેન્દ્રના પ્રભારીશ્રીઓ, મંડળની કારોબારી મોરચાના પ્રમુખ મહામંત્રીશ્રીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો.