ભારતીય જનતા પાર્ટી ઝાલોદ તાલુકા કારોબારી બેઠક યોજાઈ.
ગગન સોની
ભારતીય જનતા પાર્ટી ઝાલોદ તાલુકા કારોબારી બેઠક યોજાઈ ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા ના અધ્યક્ષતામાં કંબોઈ ધામ ખાતે બેઠક યોજાઈ. ભાજપના આગામી કાર્યક્રમોને લઈને જરૂરી ચર્ચા કરાઈ અને તમામ ઉપસ્થિત હોદેદારો અને કાર્યકરોને જરૂરી સૂચનો કર્યા.જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયાર,જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા,જિલ્લા મહામંત્રી નરેન્દ્ર સોની,પૂર્વ બાંધકામ સમિતિ ચેરમેન લલિતભાઈ ભુરીયા,કૃષ્ણરાજ ભુરીયા,મિલનભાઈ શ્રીમાર સહિતના હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા.





