ફતેપુરા તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો ફતેપુરા મામલતદાર આર પી ડીંડોર ની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો
શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરા
ફતેપુરા તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયોફતેપુરા મામલતદાર આર પી ડીંડોર ની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો તાલુકા સ્વાગત કાર્યક્રમમાં 11 પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરીના સભાખંડમાં આર પી ડીંડોર ની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં તાલુકા વિકાસ અધિકારી વસાવા સામૂહિક સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર રાઠવા પશુચિકત્સવ ડોક્ટર તેમજ સંલગ્ન કર્મચારીઓ અધિકારીઓ શ્રી તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જંગલ ખાતા ને લગતા હેડ પંપ રીપેરીંગ ગોચર જમીનમાં દબાણ દૂર કરવા માટે મહેસુલ ને લગતા વિવિધ વિવિધ 11 જેટલા પ્રશ્નો સ્વાગત કાર્યક્રમમાં અરજદારોને સાંભળીને હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો હતો.