માલવ ઓર્થોપેડિક હોસ્પિટલ નું આયુષ્માન ભારત યોજના ની સેવા આપવા માટે જોડાઈ છે
ગરીબ દર્દી ના આ યોજના હેઠળ તમામ ઓપરેશન મફત કરવા મા આવશે. જેનાં ઘૂંટણ અને થાપા ના સાંધા બદલવા જેવા મોટા ઓપરેશન પણ વિના મૂલ્યે કરવામા આવશે.
દર્દી કાર્ડ બનાવવા ફક્ત પોતાનું આધાર કાર્ડ અને રેશન કાર્ડ લઈને આવવાનું રેહશે. જેનું રજિસ્ટ્રેશન પણ અમે કરી અપીશું.
આ યોજના નો લાભ ભારત ના કોઈ પણ રાજ્ય નો નાગરિક લઈ શકે છે.
જો આપ ની નજર મા કોઈ દર્દી હોય તો બેજીજક અમારો સંપર્ક કરી શકે છે.
આભાર
ડૉ બીરેન એસ પટેલ
માલવ Orthopaedic હોસ્પિટલ,
પહેલો માળ, યાદગાર હોટલ ની સામે, યાગદાર ચોક, દાહોદ
ફોન – 02673222678