લીમખેડાના ધારાસભ્ય દવારા લૂખાવાડા, મોટીવાવ,તેમજ નાનીવાવનાં બાળકોને પ્રવેશ આપવા આવ્યો.
રમેશ પટેલ
લીમખેડાના ધારાસભ્ય દવારા લૂખાવાડા, મોટીવાવ, તેમજ નાનીવાવનાં બાળકોને પ્રવેશ આપવા આવ્યો નવા શિક્ષણ સત્રમાં નાના બાળકોને શાળા પ્રવેશ માટે સરકાર પ્રવેતસોવની ઉજવી રહીછે તે પ્રસંગે લીમખેડાનાં ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર દવારા લુખાવાડા, મોટીવાવ, નાનીવાવ ખાતે આંગણવાડી નાં 35 બાલવાટિકાનાં 63 અને પેલા ધોરણનાં 28 બાળકોને કુમ કુમ તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો. શાળા પ્રવેશ ઉત્સવ અંતર્ગત્ત તમામ ગામમાં લીમખેડાનાં ધારાસભ્ય નુ ખુબજ ઉમળકાભેર સવાગત કરવામાં આવ્યું તેમજ શાળામાં ચાલતી કામગીરી વિશે માહિતી પણ આપવામાં આવી લુખાવાડામાં પ્રવેશઉત્સવ નાં સમય પેલા શાળાની બાજુમાં રહેતા 70 વર્ષીય કેશમબેન નુ કુદરતી અવસાન થતા આં બાબતની જાણ ધારાસભ્ય ને થતા તેમને શાળામાં કોઈ પણ પ્રકારનો કાર્ય ક્રમ વિના બાળકોને પ્રવેશ આપીને કેશમબેન નાં ઘરે જઈને ફૂલ અર્પણ કરીને મરણ જનારનાં પરિવાર ને સાંત્વના આપી હતી ધારાસભ્ય ની આવી કુણી લાગણી જોઈ ને ગામ લોકો પણ ભાવુક બન્યા હતા .