શાળા પ્રવેશોત્સવ નો આજે બીજા દિવસે મહિસાગર જિલ્લાના.સંતરાપૂર તાલુકાના સુકાટીબા ગામે પ્રાથમિક શાળા.
સંજય જયસ્વાલ સંતરામપુર
શાળા પ્રવેશોત્સવ નો આજે બીજા દિવસે મહિસાગર જિલ્લાના.સંતરાપૂર તાલુકાના સુકાટીબા ગામે પ્રાથમિક શાળા. આજરોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2023 નો શુભારંભ થયો છે આ પંસગે સંતરામપુર તાલુકો ના પલાસ અંબા બેન C,,D,,P,O તથા પટેલ કામિની બેન C,R,C,,જાનવડ. હાજર રહયો હતો ભૂલકાં ને પ્રોત્સાહન કરતાં જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવ થકી નાના બાળકો ને પવેશ આપી તિલક કરી પુસ્તક આપી તેની જીંદગી ને. યાદગાર બનાવવા નો પયાસ છે. વધુ મોં પટેલ કામિની બેન કહ્યું કે બાળક સારૂ ભણે તે માટે આપણે સૌ સાથે મળી ને બાળકો ને ભણતર માટે મહેનત કરીએ બાળકો સારૂ ભણે તે માટે આપણે ધ્યાન રાખવું પડે છે આચાર્ય કામોળ ભરત સાહેબ કહ્યું જેમ હમે ભણાવીએ છે તેમ વાલીઓ પણ ધ્યાન રાખવું કે આજે શાળામાં સાહેબે શુ ભણાવ્યું શુ. લેસેન આપિયુ તેની પૂછપરછ કરવાની ફરજ દરેક વાલીઓ છે