એસટી બસે. બાઈક સવાર ને ટક્કર મારી મહિસાગરમા વધુ એક એસટી બસની બેદરકારી સામે આવી.
સંજય જયસવાલ સંતરામપુર
એસટી બસે. બાઈક સવાર ને ટક્કર મારી મહિસાગરમા વધુ એક એસટી બસની બેદરકારી આવી સામે બસ ડ્રાઈવરે બાઈક સવાર ને અડફેટે લેતાં ઈજાઓ પહોંચી મહિસાગર જિલ્લામાંથી વધુ એક એસટી બસ જાખમી રીતે હંકારતા અકસ્માત સર્જાયો સંતરામપુર તાલુકાની રાણીજી પાદેડી ગામે જોખમીરીતે એસટી બસ હંકારતા બાઈક સવાર ને અડફેટે લીધો હતો જેમો બાઇક પર સવાર બે ઈસમો ને ઈજા પહોંચી હતીઆ બનાવ બનતાં બનૅ બાઇક સવાર ને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સની મારફતે સંતરામપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સમગ્ર બનાવ અંગે નો વિડિઓ બસ પાછળ આવતી આધુનિક કાર લાગે કેમેરામાં કેદ થયો હતો ત્યારે વિડિયો સામે આવતાં બનાવ અંગે જાણ થઈ હતી બસ કયા ડેપોની હતી બસ ક્યાં જઈ રહી હતી તે હજુ સુધી જાણી શકાયું નથી



