રક્તદાન શિબિર દાહોદ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને જે કે લક્ષ્મી સિમેન્ટ લિમિટેડ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નો આયોજન કરવામાં આવ્યું છે.
શબ્બીરભાઈ સુનેલવાલા
રક્તદાન શિબિર દાહોદ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને જે કે લક્ષ્મી સિમેન્ટ લિમિટેડ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નો આયોજન કરવામાં આવ્યું છેતારીખ 20 6 2023 ને મંગળવારના રોજ ડોક્ટર હરિલાલ શેઠ રેડ ક્રોસ ભવન દાહોદ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે જે. કે. લક્ષ્મી સિમેન્ટ લિમિટેડ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પનું આયોજન જે કે લક્ષ્મી સિમેન્ટના સ્વર્ગસ્થ શ્રી હરિશંકરજી સિંઘાનિયા ની 90 મી જન્મતી અનુક્રમે કરવામાં આવેલ છે. તો સૌ લોકોને, ડીલર મિત્રો, કોન્ટ્રાક્ટરો, બાંધકામ સાથે જોડાયેલા લોકો તથા દરેક વ્યક્તિને આ સામાજિક કાર્યમાં સહભાગી થવા માટે જે કે લક્ષ્મી સિમેન્ટ હાર્દિક આમંત્રણ પાઠવે છે બ્લડ ડોનેશન કેમ્પ તારીખ 20 6 2023 ને મંગળવારના રોજ સવારના 8:30 થી સાંજના ચાર વાગ્યા સુધી ડોક્ટર હરિલાલ સી શેઠ રેડ ક્રોસ ભવન દાહોદ ખાતે યોજાશે વધુ માહિતી અને જાણકારી માટે જતીનભાઈ ત્રિવેદી મોબાઈલ નંબર 9909961104 તથા નિકુંજભાઈ જાની મોબાઈલ નંબર 9909039876