મહિસાગર જિલ્લાના કલેક્ટર દ્વારા સંતરામપુર સબ જેલ અને સંતરામપુર પોલીસ સ્ટેશનની .
સંજય જયસ્વાલ સંતરામપુર
મહિસાગર જિલ્લાના કલેક્ટર દ્વારા સંતરામપુર સબ જેલ અને સંતરામપુર પોલીસ સ્ટેશનની મહિસાગર જિલ્લા કલેકટર શ્રી ભાવિન પંડ્યા દ્વારા સંતરામપુર સબ જેલ અને સંતરામપુર પોલીસ સ્ટેશનની તપાસણી મુલાકાત કરવામાં આવી હતી કલેક્ટર ભાવિન પંડ્યા સંતરામપુર સબ જેલની મુલાકાત લઈને જેલમાં હાજર કેદીઓની વિગતોની તપાસણી કરવાની જેલ રેકોર્ડની ચકાસણી કરવાની સાથે જેલર ને જરૂરી સુચનાઓ. ક્યોં હતા સાથે પોલીસ સ્ટેશનમાં રહેલ રેકોર્ડની જાતે તપાસ કરી પડતર ફાઈલનો ઝડપી. નિકાલ કરવા સુચના આપી હતી કલેક્ટર એ સબ જેલ મુલાકાત દરમિયાન જેલમાં રહેલા કેદીઓની સાથે સંવાદ કરી તેઓને આપવામાં આવતી સગવડો જાણકારી મેળવી હતી કલેક્ટર એ આ મુલાકાત દરમિયાન સંતરામપુર ના પ્રાંત અધિકારી કૌશિક જાદવ મામલતદાર સંગાડા તથા કલેક્ટર કચેરી ફોજદારી શાખાના વિરેન્દ્ર પ્રજાપતિ તથા નયન પટેલ ઉપસ્થિત રહ્યા હતા