લાયન્સક્લબસ ઇન્ટરનેશનલ એડવાઇઝરી મીટીંગ નું આયોજન કરાયું.
સિંધુ ઉદય
લાયન્સક્લબસ ઇન્ટરનેશનલ ડી.3232f1 રી.8 ઝોન 1 ની પ્રિ.ઝોન એડવાઇઝરી મીટીંગ નું આયોજન ઝોનચેરમેન લા.જયકીશન જેઠવાની નાં અધ્યક્ષતામાં હોટલ મારુતિ ઇન્દોર રોડ ખાતે આગામી વર્ષ 2023.2024 નાં સેવાકીય તેમજ વહીવટી પ્રવુતિ નાં પ્લાનિંગ માટે થયું.જેમાં રિજીયન ચેરમેન લા.અનિલભાઈ અગ્રવાલ.ઝોન 2 નાં ઝોન ચેરમેન લા.ગૌતમ જોશી(હાલોલ)ડી.ડિરેકટર.લા.જવાહરભાઈ અગ્ર વાલ. કેબિનેટ મેમ્બર લા.યુસુફી કાપડિયા.મેમ્બરશીપ ચેરમેન લા.સત્યેન્દ્ર સિંહ સોલંકી.લા.વિષ્ણુ ભાઈ અગ્રવાલ.લા.કમલેશ લીંબચીયા.લા.ફોરોજ લેનવાળા. લા.પ્રિતી સોલંકી કેબિનેટ સભ્યો સાથે દરેક કલબ નાં પ્રમુખ.મત્રી.કોશ્યધ્યક્ષ.મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા.