વિશ્વ યોગા દિનના ઉજવણીના આયોજન માટે ની મીટીંગ યોજાઇ.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
વિશ્વ યોગા દિનના ઉજવણીના આયોજન માટે ની મીટીંગ યોજાઇ મામલતદાર આર પી ડીંડોરની અધ્યક્ષતામાં મિટિંગ યોજાય. ફતેપુરા તાલુકા કક્ષાની વિશ્વ યોગા દિનની ઉજવણી નિમિત્તે મીટીંગ યોજાય ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરીના સભાખંડમાં મામલતદાર આર પી ડીંડોર ની અધ્યક્ષતામાં ફતેપુરા તાલુકા કક્ષાની વિશ્વ યોગા દિનની ઉજવણી ના આયોજન માટેની મીટીંગ યોજાઇ હતી જેમાં નાયબ મામલતદાર રાયકા જાગૃતિ કન્યા વિદ્યાલય અને શ્રી આઇ કે દેસાઈ હાઈસ્કૂલના આચાર્યશ્રી તાલુકા યોગા કોચ ધુળાભાઈ પારગી તેમજ તેમની ટીમ શિક્ષણ વિભાગના તેમજ તાલુકા વિકાસ અધિકારીના પ્રતિનિધિ વ્યાયમ શિક્ષક કટારા પટેલ હાજર રહ્યા હતા તારીખ 21મી જૂન નવમો આંતરરાષ્ટ્રીય યોગા મહોત્સવની તાલુકો કક્ષા ની ઉજવણી શ્રી આઈ કે દેસાઈ હાઈ સ્કૂલના મેદાનમાં સવારે સાત થી આઠ કલાક દરમિયાન યોગા દિવસની ઉજવણીકરવામાં આવશે