ફતેપુરા તાલુકા કક્ષાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો.
શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકા કક્ષાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો ફતેપુરા મામલતદાર કચેરીમાં દાહોદ જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરીના સભાખંડમાં દાહોદ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગોતમના અધ્યક્ષ પણ હેઠળ ફતેપુરા તાલુકા કક્ષાનું તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં ફતેપુરા મામલતદાર આર પી ડીંડોર તાલુકા વિકાસ અધિકારી કે એ વસાવા એમ જી વીસી એલ. નાયબ કાર્ય પાલક પંચાયત. ફોરેસ્ટ વિભાગ .શિક્ષણ વિભાગ .પાણી પુરવઠા વિભાગ .વગેરેના અધિકારીઓને કર્મચારીઓ હાજર રહ્યા હતા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા 10 પ્રશ્નો પૈકી આઠ પ્રશ્નો નો સ્વાગત કાર્યક્રમમાં સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો જ્યારે બે પ્રશ્નો પડતર રહેવા પામ્યા હતા





