આજ રોજ લીમડી ખાતે જેકેએલસી સિક્સર સિમેન્ટ ( જે.કે. લક્ષ્મી સિમેન્ટ લિમિટેડ ) દ્વારા ગ્રાહક માર્ગદર્શન શિબિર કેમ્પ યોજાયો હતો.

સિંધુ ઉદય

આજ રોજ લીમડી ખાતે તારીખ:- ૨૨/૦૬/૨૦૨૩ નાં રોજ જેકેએલસી સિક્સર સિમેન્ટ ( જે.કે. લક્ષ્મી સિમેન્ટ લિમિટેડ ) દ્વારા ગ્રાહક માર્ગદર્શન શિબિર કેમ્પ યોજાયો હતો.કંપની દ્વારા ઘર માલીકોને પોતાનું સપના નું ઘર સારી ગુણવત્તાવાળું બનાવી શકે તે ને ધ્યાન માં રાખીને કંપની એ આ કેમ્પનું આયોજન કર્યુ હતું. આ કેમ્પ માં ગ્રાહકો ને પોતાનાં મકાન નું બાંઘકામ કરતી વખતે શું શું કાળજી રાખવી જોઈએ જેના થકી ખુબજ સારી બાંધકામ ની ગુણવત્તા વાળું મકાન બનાવી શકાય તેની માહિતી આપવામાં આવી હતી અને સાથે બાંધકામ ની અંદર કેવી રીતે નવી ટેકનોલજી નો ઉપયોગ કરવો જોઈયે તેની પણ માહિતી આપવા માં આવી હતી, તેમજ કોન્ટ્રાકટર ભાઈઓ ને બાંધકામ દરમિયાન લેવાતી કાળજી ની વિસ્તૃત માં માહિતી આપવા માં આવી હતી,સ્થળ: જેકેએલસી સિકસર સિમેન્ટ નાં વિક્રેતા – સિધ્ધ શીલા ટ્રેડર્સ ( હેમંતભાઈ બંમ તળાવની સામે, ગોધરા રોડ લીમડી ખાતે થયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા નિકુંજભાઈ જાની ટેકનિકલ ઓફિસર, સેલ્સ ઓફિસર ધર્મેશભાઈ ચૌધરી, ડીએફઈ લલીત ચારેલ, કંપની નાં સેલ્સ વિભાગ નાં એરિયા મેનેજર વિભીષણ વાઘમારે સાહેબ એ હાજરી આપી હતી, ત્થા કંપની નાં ટેકનીકલ સર્વિસ વિભાગ નાં વડા ભગવાન જેઠવાની સાહેબ નાં માર્ગ દર્શન હેઠળ કાર્યક્રમ ને સફળ બનાવવા માં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: