મહીસાગર જિલ્લામાં સ્વાગત. કાર્યક્રમ યોજાયો 11અરજી હકારાત્મક નિકાલ કરાયો.
સિંધુ ઉદય
મહીસાગર જિલ્લામાં સ્વાગત. કાર્યક્રમ યોજાયો 11 અરજી હકારાત્મક નિકાલ કરાયો. શહીદ સૈનીકસ્વ , પૂર્વ સૈનિક અને પૂર્વ સૈનિકોના પુત્રોને ઉચ્ચ અભ્યાસ માટે સૈનિક હોસ્ટેલમાં ,નિ શુલ્ક પવેશ અપાશે જાહેર જનતાના પ્રશ્નોનુસ્થાનીક કક્ષાએ જ નિરાકરણ થઈ શકે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તે ઓના મુખ્યમંત્રીકાળદરમિયાન શરૂ કરાયેલા સ્વાગત કાર્યક્રમને 20 વર્ષ થઈ ગયા છે આ 20 વર્ષમાં અંસખય લોકોએ સ્વાગત કાર્યક્રમ થકી પોતાની મુશ્કેલીઓનુ સ્થાનિક કક્ષાએથી જ નિરાકરણ મેળવ્યું છે આજ રોજમહીસાગર જિલ્લાના કલેક્ટર કચેરી મિટિંગ હોલ ખાતેઇન્ચાર્જ કલેક્ટર ચંદ્રકાંત પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા સ્વાગત.કાયૅકમમોઆજ રોજ 11 જેટલી અરજીઓનુ હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું છેતમામ પશ્રોનો સ્થળ ઉપર જહકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો આ તમામ ફરીયાદો ને અરજદાર સંબંધિત વિભાગના અધિકારીઓની હાજરીમાં જિલ્લા ઇન્ચાર્જ કલેક્ટર દ્વારા સાંભળવામાં આવી હતી હકારાત્મક નિકાલ કરવા મો આવ્યો હતો આ કાયૅકમ મો અધિક નિવાસી કલેક્ટર અરજદાર સહિત તમામ જિલ્લા અધિકારી ઉપસ્થિત રહ્યા હતા સૈનિક હોસ્ટેલમાં નિ શુલ્ક પવેશ આપવૂ આવશે શહીદ સૈનિક સ્વ પૂર્વ સૈનિક અને પુર્વે સૈનિકોના પુત્રો કે જેમણે દૂરદરાજથીધોરણ ,8 અને તેથી ઉપર નો અભ્યાસ અથૅ અમદાવાદ અને વડોદરા શહેર ખાતે એડમીશન મેળવલ છેતેઓને રહેવા માટે નિ શુલ્ક્્ તેમજ આવક મર્યાદા આધારિત નિ શુલ્ક , પેમેન્ટ જમવાની વ્યવસ્થા સાથે છાત્રાલયો ચાલુ છે આછાત્રાલયોમો એડમીશન મેળવવા ઈચ્છુક લાભાર્થીઓના વાલીઓ અમદાવાદ અને વડોદરા જિલ્લા સૈનિક કલ્યાણ અનેપુનવૅસવાટ કચેરીનો રુબરુ સંપર્ક કરી એડમીશન ફોર્મ પ્રાપ્ત વેહલા તે પહેલાં ધોરણેએડમીશન મેળવી લેવા જણાવવામાં આવે છે



