લુણાવાડા કોર્ટ મા પોક્સો ના આરોપી ને 10 વર્ષ ની સજા અને દંડ
સંજય જયસ્વાલ સંતરામપુર
મહીસાગર
લુણાવાડા એડીશનલ જજ નીકોર્ટમાં સ્પેશિયલ પોકસો કેસ ચાલી જતાં ઈ,પ,કો, કલમ તેમજ પોકસો એકટ હેઠળ ગુના ના આરોપીને કસૂરવાર ઠરાવીને 10 વર્ષની સખત કેદ અને દંડનોહુકમનો આદેશ કોટ દ્વારા કરવામાં આવ્યો છે તેમજ કાનુની સેવા સત્તા મંડળ મહીસાગર ભોગ બનનાર નેરૂપિયા ત્રણ લાખ વળતર પેટેચુકવવાનો હુકમ પણ કર્યો છે આ કેસની વિગત એવી છે કે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના કોસંબાગામનો આરોપી લક્ષમણ ધીરા ડીડોર વર્ષ 2022મો17 વર્ષ ની સગીરાનો એકલતા નો લાભ લઇ ઈજ્જત લેવાના ગુનામાં આરોપી વિરુદ્ધ સંતરામપુર પોલીસ સ્ટેશન પોકસો એકટતેમજ ઈ,પ,કો, કલમ મુજબગુનો નોંધાયો બાદ મહીસાગરએડીશ્રલ સેશન્સ જજ ની કોટૅમો સ્પેશિયલ પોકસો કેસશરૂ થયો હતો આરોપી વિરુદ્ધ સદર કેસચાલી જતાં અને સરકાર તફૅસરકારી વકીલ જયવીરસિહ જે સોલંકીની દલીલોનો ગ્રાહ્ય રાખી સ્પેશિયલ પોકસો જજ અને એડીક્ષયસેશન્સ જજ જે એન વ્યાસદ્વારા આવા ગુનાઓ અટકાવવા સારૂ સમાજમાં દાખલો બેસ તેવો ચુકાદો આપ્યો હતો કોર્ટ ઈ,પ, કો કલમ પોકસો એકટ હેઠળ આરોપી લખમણ ધીરા ડીડોરને 10 વર્ષની સખત કેદ અને દંડ ફટકારતો હુકમ કર્યો અને કોર્ટ દ્વારા કાનુની સેવા સત્તા મંડળે ભોગ બનનારને રૂપિયા ત્રણ લાખ વળતર પેટે ચુકવવાનો હુકમ કર્યો છે