દુષ્કર્મન આરોપીને 20 વર્ષ ની કેદનો હુકમ 17 વષૅની સગીરાને લલચાવી ફોસલાવી આરોપીએ દુષ્કર્મ ગુજાયુ હતુ.

સંજય જયસ્વાલ મહીસાગર

દુષ્કર્મન આરોપીને 20 વર્ષ ની કેદનો હુકમ 17 વષૅની સગીરાને લલચાવી ફોસલાવી આરોપીએ દુષ્કર્મ ગુજાયુ હતુ ઈ,પી, કો, કલમ એન પોકસોએકટ હેઠળ કેદ અને દંડનીસજા ફટકારવામાં આવી,‌ મહીસાગર લુણાવાડા એડીશ્રલ સેશન્સ જજ ની કોર્ટમો સ્પેશિલય પોકસોએકટ હેઠળ ગુનામાં તકસીરવાન ઠરાવીને ઓરોપીને 20 વીસ વર્ષ ની કેદ અનેદંડ હુકમ નો આદેશ કર્યો છે,તેમજ કોર્ટ દ્વારા કાનુની સેવા સતા મંડળ મહીસાગરને ભોગબનનારને રૂપિયા ત્રણ લાખ વળતર પેટે ચુકવવાનોહુકમ કર્યો છે, આ કેસની વિગત એવી છેપંચમહાલ જિલ્લાના મોરવાહડપ તાલુકાના મેત્રાલ તાડફરીયાનો આરોપી.રાકેશબળવંતભાઈ ભેદીનાઓએવર્ષ 2021 માં 17 વષૅનીસગીરાને લલચાવી ફોસલાવીપટાવી ભગાડી જઈ યોન શોસણ કયું હતું, આરોપી વિરુદ્ધ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં પોકસો એકટ તેમજ ઈ,પી,કો, કલમ મુજબ ગુનો નોંધાયો બાદ મહીસાગરના એડીશ્રલ સેશન્સ જજની કોર્ટમાં સ્પેશિયલ પોકસો કેસ શરૂથયો હતો, આરોપી વિરુદ્ધસદર કેસ ચાલી જતાં અનેસરકાર તફૅ સરકારી વકીલજયવિરસિહ જે, સોલંકીનીદલીલોને ગ્રાહય રાખીસ્પેશિયલ પોટસો જજ અનેએડીશ્રલ સેશન્સ જજ જે,એન, વ્યાસે આવા ગુન્હાઓ અટકાવવા સારૂ સમાજમાંદાખલો બેસ તેવો ચુકાદો આપ્યો હતો, કોર્ટ ઈ,પી, કો, કલમ તેમજ પોકસો એકટહેઠળ આરોપી રાકેશ બળવંતભાઈ ભેદીને 20 વર્ષસખત કેદ અને દંડ ફટકારતોહુકમ કર્યો અને ભોગ બનનારને કાનુની સેવા સત્તા મંડળ મહીસાગરને રૂપિયા ત્રણ લાખ વળતર પેટે ચુકવવાની હુકમ કર્યો છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: