લુણાવાડાની નાની બાળાઓએ ધરમાંજ ગૌળીવ્રતની પુજા અચૅના કરી.
સંજય જયસ્વાલ
લુણાવાડાની નાની બાળાઓએ ધરમાંજ ગૌળીવ્રતની પુજા અચૅના કરી લુણાવાડા આષાઢ સુદ તેરસથી આષાઢ વદ બીજ એમ પાંચ દિવસ સુધી જયા પાર્વતીનું ,–ગૌળીવ્રત , કરવામાં આવે છે હિન્દૂ ધર્મનીતમામ કુંવારી કા ખુબ શ્રદ્ધા પૂર્વક આ વ્રત કરે છે આ વ્રત ની પરંપરા વૈદિકકાળ થી થયેલ છે આ વ્રતમાં ભગવાન ગૌળી શંકરની પુજા કરવામાં આવે છે જેનો મુખ્ય હાદમનભાવન ભરથાર પ્રાપ્ત કરનારુ તેમજ અંખડ સૌભાગ્યવતી તથા સંતિત પ્રાપ્ત કરનારુ વ્રત એટલેગૌળીવ્રત એવુ કહેવાયઆવે છે ત્યારે. આ વ્રત ખાસહિમાલયની પુત્રી માતા પાવૅતીશિવજી ને પ્પતિરૂપે પ્રાપ્ત કરવા માટે આ વ્રત કર્યું હતુંઆને માતા પાવૅતીએ આ વ્રત દ્વારા જ પોતાની મનોકામના પૂર્ણ કરી હતીત્યાર થી જ કુંવારીકાઓ પોતાને મનગમતા પતિ પ્રાપ્તકરવા અને અંખડ સૌભાગ્યવતી તથા સંતિત પ્રાપ્તિના શુભ હેતુથી આ વ્રતકરે છે આષાઢ સુદ તેરસથીઅષાઢ વદ બીજ એમ પાંચ દિવસ સુધી પાવૅતીનુ .સતત પાંચ વર્ષ સુધી વારાફારથી આ વ્રત કરવામાં આવે છે, આ બંન્ને વ્રત આષાઢી હરિયાળીને અનુરૂપજવારા પૂજન કરવામાં આવે છે, ત્યારે પકવેલા રામપત્રની અંદર ભીની માટીમાં સાત પ્રકારના ધાન્ય એટલે કે ધંઉજવ , તલ , મગ , ડાંગર વાલોડ અને અક્ષત જવારા ઉગાડવામાં આવે છે,જેમાં આષઢ મહિના ખેતરોમાં આ સાત પ્રકારના ધાન્ય થી લહેરાતા હોય છે,જ્યારે જવારા માતા પાવૅતીનુ પ્રતિક છે જે ને કંકુ વળે પુજા કરવામાં આવે છે,અનેપાંચ દિવસ પુજા અચૅના પછી જવારાનુ. નદી કે તળાવવિસૅજન કરવામાં આવે છે,અને આ વ્રત ક્રમ અનુસારક્યોં બાદ તેનુ ઉજવણુ કરવામાં આવે છે, ઉજવણમાંવ્રત કરતી કુવારીકાઓ નેજમાડવામાં આવે છે, જેપંરપરા અનુસાર ચાલ્યું આવ્યું છે, આમતો શિવ મંદિરોમાં કુંવારી કા ઓ પુજાઅચૅના કરવાં જતી હોય છે, અને હરવા ફરવા અને મનોરંજન મેળવવા બગીચામાં જતી હોય છે,


