પાટિયા ગામેથી ગરબાડા પોલીસની સી-ટીમ દ્વારા યુવતી ને શોધી કાઢી પ્રસન્સનીય કામગીરી કરી.
વનરાજ ભુરીયા ગરબાડા
પાટિયા ગામેથી ગરબાડા પોલીસની સી-ટીમ દ્વારા યુવતી ને શોધી કાઢી પ્રસન્સનીય કામગીરી કરી
ગરબાડા‘શી ટીમ’ એટલે મહિલાઓ દ્વારા, મહિલાઓ થકી ,અને મહિલાઓ માટે જ કાર્યરત એવી પોલીસ વિભાગની ‘મહિલા પોલીસ’ દ્વારા બનાવવામાં આવેલી એક સશક્ત અને સુજજ ટીમ. જેનો મૂળ ઉદ્દેશ એ છે કે મહિલાઓની સુરક્ષા કરવી અને તેમનું રક્ષણ કરવુ તેવી જે કામગીરી સીટીમ દ્વારા ગરબાડા ખાતે કરવામાં આવી હતી ગરબાડા પોલીસ સ્ટેશનની સી-ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારનાં ગુમ થયેલા તેમજ અપહણ થયેલા બાળકોને શોધવા માટેની અલગ અલગ ગામોમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે દરમિયાન ગરબાડા પોલીસની સી-ટીમ ને મળેલી બાતમીના આધારે ધાનપુર પોલીસ સ્ટેશનના ગુના રજીસ્ટર નબર ૧૧૮૨૧૦૧૪૨૩૦૨૧૧ ઇ. પી.કો કલમ ૩૬૩ ૩૬૬ મુજબના કામના ભોગ બનનારને ગરબાડા પોલીસ સ્ટેશનની સી-ટીમ દ્વારા શોધી કાઢી પ્રસન્ન્ય કામગીરી કરવામાં આવી હતી …!!