લાયન્સ કલબ ઓફ દાહોદ નો 53 માં નવનિયુક્ત પદગ્રહન વિધિ સમારંભ યોજાયું.
સિંધુ ઉદય
લાયન્સ કલબ ઓફ દાહોદ નો 53 માં નવનિયુક્ત પ્રમુખશ્રી લા.દિલીપભાઈ મહેતા.મત્રી લા.તહેરભાઇ બાઝી કોશાધ્યક્ષ લા.દિપક ભાઈ શાહ ની પદગ્રહન વિધિ સમારંભ અવંતિકા હોટલ ઇન્દોર રોડ પર આયોજિત થયો.મુખ્ય મહેમાન વી.ડી.જી.2 લા.દીપકભાઈ સુરાના પદગ્રહન પુરોહિત પાસ્ટ ડીસ્ટ્રીકટ ગવર્નર લા.શશીકાંત ભાઈ પરીખ રિજીયન ચેરમેન લા.અનિલભાઈ અગ્રવાલ ઝોનચેરમેન લા.જયકીશન જેઠવાની.કેબિનેટ સેક્રેટરી લા.દીપકભાઈ શાહ હાલોલ.મેમ્બરશીપ ચેરમેન માઈક્રો મેમ્બર લા.સત્યેન્દ્ર સિંહ સોલંકી ડી.સી.વુમન emporment લા.પ્રીતિબેન સોલંકી. ડી.સી.લા.ફિરોઝભાઈ લેનવાળા ની ઉલ્લેખનીય ઉપસ્થિતિ રહી.ડિસ્ટ્રિક્ટ માં જુનાં માં જૂની લાયન્સ કલબ કુલ 8 છે જેમાં ની એક વર્ષો થી સેવાકીય કાર્યો કરતી લાયન્સક્લબ ઓફ દાહોદ છે.








