ધાડ લૂંટ તથા ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને જેસાવાડા પોલીસે ઝડપી પાડીયો.
સિંધુ ઉદય
ધાડ લૂંટ તથા ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને જેસાવાડા પોલીસે ઝડપી પાડી જેલ ભેગો કર્યોઆરોપી આણંદ વિદ્યાનગરના ચાર ગુનામાં બે વર્ષથી વોન્ટેડ હતો ધાનપુર પોલીસ મથકના પી.એસ.આઇ એન એમ રામી જેસાવાડા પોલીસના સર્વેલાન્સ સ્કોડ નાં માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે આણંદ જિલ્લાના વિદ્યાનગર પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર નં૮૯/૨૦૨૧ ઇ પી.કો કલમ ૩૫૪,૪૫૭,૩૮૦ મુજબ ચાર ગુનામાં નાસતો ફરતો આરોપી મુકેશભાઈ ચુનિયાભાઈ કટારા ગામ વડવા જે જેસાવાડા બજારમાં આવનાર પત્નીના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીને ધાનપુર રોડ પરથી પકડી પાડી પોલીસ મથકે લાવી જેલના પાછળ ધકેલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.