ભાજપ અને કોંગ્રેસના આદિવાસી નેતાઓને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ચીમકી.
નીલ ડોડીયાર દાહોદ
ભાજપ અને કોંગ્રેસના આદિવાસી નેતાઓને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ચીમકી
Ucc નો કાયદો લાગુ થવા જઈ રહ્યો છે તમે ઘરમાં કેમ ચૂપ થઇ કેમ બેઠા છો?આમ આદમી પાર્ટી દ્વારા કાર્યાલયોનો ધેરાવો કરવા બાયો ચડાવી..આમ આદમી પાર્ટી દ્વારા યુસીસી કાયદો લાગુ કરવાનો સખ્ત વિરોધ કરાયો યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધ કરી આવેદન આપ્યું.આમ આદમી પાર્ટી દ્વારા UCC વિરોધના નારા સંજેલી મામલતદાર કચેરીએ પહોંચ્યા.
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના આમ આદમી પાર્ટીદ્વારા UCC વિરોધ કરી નારા સાથે મામલતદાર કચેરીએ પહોંચ્યા અને સંજેલી નગરના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સંજેલી મામલતદાર કચેરી પહોંચી આવેદન પાઠવી વિરોધ કરવામાં આવ્યો હતો.આદિવાસી સમાજને ગંભીર નુકસાન થાય છીનવાઈ જાય તેવું અમને એવું અમને લાગે છે જેના હાલ તારણ કરવામાં આવ્યું છે. જેથી અમે તેનો વિરોધ કરીએ છીએ, તેનો વિરોધ કરીએ છીએ, યુસીસીનો વિરોધ છે કે અમારા સમાજના એટ્રોસિટી એ પણ છીનવાઈ જાય હમણાં એટ્રોસિટી એક્ટ લાગુ છે તે છતાં પણ અત્યાચારો કરવામાં આવે છે ત્યારે યુસીસી લાગુ પાડે તો કેટલો અત્યાચાર કરવામાં આવે એટલે અમે તેનો વિરોધ કરીએ છીએ. અમારા જંગલ જમીન ઉપર 73 એએ હટી જાય તેવું અમને લાગે છે અમારા ઉપર ખતરો છે તે માટે અમે વિરોધ કરી સંજેલી મામલતદારને આવેદન આવેદન પાઠવી યુ સી સી કાયદો લાગુ કરવાનો વિરોધ કરીએ છીએ..

