ફતેપુરા તાલુકાના ભાજપ કાર્યકર્તાઓની ટિફિન બેઠક યોજાઈફતેપુરા ના સુખસર મુકામે ધારાસભ્ય રમેશભાઈ કટારા સહિત ભાજપના કાર્યકર્તાઓની ટિફિન બેઠક યોજાઈ
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકાના ભાજપ કાર્યકર્તાઓની ટિફિન બેઠક યોજાઈફતેપુરા ના સુખસર મુકામે ધારાસભ્ય રમેશભાઈ કટારા સહિત ભાજપના કાર્યકર્તાઓની ટિફિન બેઠક યોજાઈ ફતેપુરા તાલુકાના સુખસર મુકામે ફતેપુરા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને ટિફિન બેઠક ફતેપુરા ધારાસભ્ય રમેશભાઈ કટારા ની આગેવાની હેઠળ યોજાઈ હતી આજરોજ ફતેપુરા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોને અને કાર્યકર્તાઓની સુખસર મુકામે ટિફિન બેઠક યોજવામાં આવેલી હતી જેમાં દરેક હોદ્દેદારોને કાર્યકર્તાઓ પોતાના ઘરેથી ભોજનનું ટિફિન લાવી સામુહિક ભોજન કરી ભાજપની સાંસ્કૃતિક પ્રતિબિંબ દરેક કાર્યકર્તાઓ સાથે વ્યક્તિગત સંબંધો સ્થાપવાનો અને સુખ દુઃખ જાણવાનો તેમની સાથે આગામી આયોજન કરવાનો એકબીજાના ખબર અંતર પૂછી સુખ દુઃખની વાતો કરી હતી આ પ્રસંગે ફતેપુરા ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારોને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા





