સંતરામપુર નગરમાં જૈન સમાજ દ્વારા આવેદનપત્ર
સંજય જેસવાલ
સંતરામપુર નગરમાં જૈન સમાજ દ્વારા આવેદનપત્ર સંતરામપુર નગરમાં જૈન સમાજ દ્વારા ધંધો રોજગાર બંધ રાખી સંતરામપુર પ્રાંત તથા મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું,સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ કણાર્ટકરાજ્યમાં આચાર્ય મુનિશ્રી કામ નંદજીના મુનરાજની હત્યાના વિરોધમાં જૈન સમાજ દ્વારા ભારત બંધના સમથૅનમા 20 જુલાઈ2023 ના રોજ સંતરામપુર જૈન સંઘનાતમામે વેપાર ધંધા બંઘ પાળીને વિરોધ પ્રગટ કરેલ હતું,