દાહોદનો કતવારા જેવું નાનકડું ગામ પણ સજ્જડ બંધ
જયેશ ગારી
કોરોના વાઇરસની વૈશ્વિક મહામારી ના લીધે પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલ જનતા કરફ્યુનો આહ્વાન કતવારા નગરમાં પણ જોવા મળ્યું જનતા કરફયુ હતું નાનકડા જેવા આ ગામમાં પણ લોકોએ જાગૃતતાના સંદેશા સાથે ઘરની બહાર નીકળવાનું ટાળી કોરોના સામે સહકારને સાથ અને સહકાર આપી કતવારા લોકોએ પ્રસંશનીય ઉદાહરણ પાડ્યું હતું.
# David sindhuuday

