જિલ્લામાં વરસાદી માહોલના કારણે શરદી, ખાંસી,તાવ સહિત અન્ય બિમારીઓના કેસ નોંધાયા.

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ

જિલ્લામાં વરસાદી માહોલના કારણે શરદી, ખાંસી , તાવ સહિત અન્ય બિમારીઓના કેસ નોંધાયા ખેડા જિલ્લામાં બીજા દિવસેશરદી, ખાંસી , તાવ સહિત અન્ય બિમારીઓના કેસમાં વધારોથયો છે. ચોમાસાની સિઝનમાંવરસાદી માહોલના કારણેપાણીજન્ય અને મચ્છરજન્યરોગચાળો વકર્યો છે. બીજા દિવસેજિલ્લામાં ૧૬૧૨ જેટલા કેસનોંધાયા હતા. જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા સર્વે કરીને દવાઓનુંવિતરણ, કલોરિન ટેબ્લેટનુંવિતરણ કરવામાં આવી રહ્યું છે.મચ્છરનાશક દવાનો છંટકાવઅને ફોંગીગ કામગીરી શરૂકરવામાં આવી છે.તેમ જિલ્લાઆરોગ્ય વિભાગના સૂત્રોએજણાવ્યું હતું.ખેડા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં સર્વેની કામગીરી દરમિયાન તાવ, શરદી ઉધરસઅને આંખો આવવાના કેસ વધુમળી આવ્યા હતો.જેમાં ૨.૩૨ લાખ ઉપરાંત લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાંઝાડાના ૪૭, શરદી -ખાંસીના૩૯૪, તાવના ૭૦૯ અને આંખોઆવવાના કેસ ૪૬૨ નોંધાયા છે.જયારે આરોગ્ય તંત્ર દ્વારા ૭૦૯બ્લડ સેમ્પલ લેવામાં આવ્યાહતા. આ સેમ્પલની તપાસદરમિયાન એકપણ મેલેરિયાનોકેસ નોંધાયો નથી. નડિયાદમાંતાવના ૧૩૬ કેસ અને ઠાસરામાં૧૦૨ કેસ તાવના મળી આવ્યાછે. તેમજ નડિયાદમાં આંખોનેશનલ આવવાના કેસમાં ધરખમ વધારો નોંધાયો છે. નવા ૩૦૫ કેસ મળી આવ્યા હતા. દર્દીઓને જરૂરીસારવાર સાથે કલોરિન ટેબ્લેટવિતરણ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: