દાહોદ જિલ્લા ઘાનપૂરના યુવાન ને સાપે ડંખ મારતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું.
પથિક સુતરીયા દે. બારીયા
દાહોદ ઘાનપૂર યુવાન ને સાપ ડંખ મારતા મોત નિપજ્યું
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કોઠારીયા ના રહીશ પ્રભાતભાઈ કેસરભાઈ બારિયા તારીખ ૨૩/૭/૨૦૨૩ના રોજ ગત રવિવાર ના સવાર સમયે ખેતીકામ કરવા ગયેલા યુવાનને ઝેરી સાપે ડંખ મારતાં યુવાન ને દેવગઢ બારિયાની બુટાલા ખાનગી હોસ્પિટલ માં સારવાર ચાલતી હતી ત્યાં તેમની તબીયત વધુ ગંભીર થતાં દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં ત્યાં સારવાર દરમિયાન મૃત્યુ થતાં પરિવારમાં તથા ગામ માં શોક ની લાગણી છવાઈ



