સંતરામપુર હોસ્પિટલ ખાતે 200 આંખના ચેપી રોગના કેસ.
સંજય જયસ્વાલ
સંતરામપુર હોસ્પિટલ ખાતે 200 આંખના ચેપી રોગના કેસ,,,,મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોના આંખના ચેપી રોગોમાં વધારો જોવા મળ્યો હતો, જ્યારે સ્ટેટહોસ્પિટલ સંતરામપુર ખાતે આંખના ચેપી રોગના 200 થી વધુ કેસ નોંધાયો હતો, જ્યારે આંખના કેસોમાં વધારો નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે,ભેજયુક્ત વાતાવરણ સૌથી વધુ નાના બાળકો ને આ બીમારી નો ભોગ બની રહ્યા છે, જોકે બે ત્રણ દિવસ સુધી આંખના ઇન્ફેક્શન છેબાદમાં ધીરે ધીરે સારવારમળતા ફરીથી સ્વ઼સ્થ થવા લાગે છે, સીઝનલ ઇન્ફેક્શન હોવાથી કોઈ ગંભીર સ્વરૂપ લે તેવું નથી પરંતુ બિમારી નાની હોય કે મોટી કાળજી રાખવી જરૂરી છે, શાળામાં જતાં બાળકો ને તેનું ઇન્ફેક્શન લાગવાનો ખતરો વધુ છે,બંને તો ચશ્મા પહેરી ને રાખવા રૂમાલ થી આંખ સાફ કરવી અને હાથ વારંવાર ધોવા