ખેડાપા ગામે અજગરનુ રેસકેયુ
સંજય જયસ્વાલ
ખેડાપા ગામે અજગરનુ રેસકેયુ,,મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ખેડાપા ગામે આજે અજગર જોવા મલતા સ્થાનિક લોકો ને ભયનીલાગણી જોવા મળી હતી, સ્થાનિક લોકો દ્વારા એનિમલ હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ અને વન વિભાગ ને જાણ કરવામાં આવતા એનીમલ હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો ને વનવિભાગ ટીમ ધટનાસ્થળે દોડી આવ્યા હતા,આ અજગરને ખેતરોમાં થી રેસકયુ કરવામાં આવેલ હતો આ અજગરને અનીમલ હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તેમજ વનવિભાગ દ્વારા પકડી ને અજગરનેજંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો,