વિશ્વ હિપેટાઇટિસ દિવસ”ની ઉજવણી સબજેલ દેવ. બારીઆ ખાતે કરવામાં આવી
પથિક સુતરીયા દે. બારીયા
“વિશ્વ હિપેટાઇટિસ દિવસ”ની ઉજવણી સબજેલ દેવ. બારીઆ ખાતે કરવામાં આવી
તા.28:7:23 ના રોજ જિલ્લા ટીબી, લેપ્રેસી, એચ. આઈ.વી., હિપે્ટાઇટીસ નિયત્રંણ અધિકારી DTO શ્રી ડૉ આર.ડી.પહાડીયા સાહેબશ્રી ના માર્ગદર્શન હેઠળ સબજેલ દેવગઢ બારીયા ખાતે “વિશ્વ હિપે્ટાઇટીસ દિવસ ” ની ઉજવણી ના ભાગરૂપે “વન લાઈફ વન લીવર થીમ, લીવર સંબધિત સમસ્યા હોય ત્યારે સમયસર નિદાન દ્વારા હિપે્ટાઇટીસ થતો અટકાવીએ, વર્લ્ડ હિપે્ટાઇટીસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે 22 બંદીવાન ભાઈઓની હિપેટાઇટિસ બી સી HIV, VDRL,TB વગેરે વિશે આરોગ્યલક્ષી માર્ગદર્શન ICTC કાઉન્સેલર પંકજ બારીઆ અને તપાસ ICTC લેબ ટેક ગીરીશ રાઠવા ઘ્વારા કરવામાં આવી.