લીમખેડા તાલુકાના રઈ ગામે જેઠાભાઈ ગદોલ ની આગેવાની માં આમ આદમી પાર્ટી ની તિરંગા સભા નું આયોજન કરવા આવ્યું.
રમેશ પટેલ / સંજય હઠીલા
લીમખેડા તાલુકાના રઈ ગામે જેઠાભાઈ ગદોલ ની આગેવાની માં આમ આદમી પાર્ટી ની તિરંગા સભા નું આયોજન કરવા આવ્યું.
સ્ટેટ મહિલા સચિવ તરુલતાબેન હઠીલા આ સભામાં હાજર રહ્યા હતા અને UCC, વીજળી ભાવ વધારો, મણિપુર રાજ્ય ની હિંસા વસ્ત્રાહરણ બળાત્કાર મુદ્દા પર ચર્ચા કરવામાં આવી, શિક્ષણ નું દિવસે દિવસે કથળેલી સ્થિતિ અને શિક્ષકો ની ભરતી કરવામાં આવે, આરોગ્ય સેવાઓ પણ જોઈતા પ્રમાણમાં નથી એ બાબતે ચર્ચા કરી ને સરકાર પાયા ની સુવિધા માટે પગલાં લે એ બાબતે ચર્ચા કરવામાં આવી ઈકબાલભાઈ સબ્જી ફરોશ દ્વારા દાહોદ જિલ્લાના તમામ તાલુકાના આદિવાસી સમાજ રોજી રોટી માટે ગુજરાત ના ખૂણે ખૂણે આવજાવ કરી રહ્યા છે જો સરકાર તરફથી દાહોદ જિલ્લામાં સગવડ આપવામાં આવે તો એમનું સ્થળાંતર અટકે એવી ચર્ચા કરવામાં આવી . રઈ ગામ ના આગેવાનો જેઠાભાઈ, ગદોલ, શનાભાઈ ગણાવા, મનસુખભાઈ ગદોલ, સુરદાસ રાવત અને અન્ય ગ્રામજનો હાજર રહ્યા હતા .આમ આદમી પાર્ટી દાહોદ.