ભુલી પડેલી 16 વષૅની સગીરાને મહીસાગર 181 ટીમ ની મદદ.
સંજય જયસ્વાલ સંતરામપુર
ભુલી પડેલી 16 વષૅની સગીરાને મહીસાગર 181 ટીમ ની મદદ
,એક જાગૃત નાગરિક દ્વારા 181 પર ફોન કરી 181 ટીમની મદદ માગી હતી આશરે 16 વષૅની સગીરા રાત્રે 9 વાગ્યાની આસપાસના સમયમાં લુણાવાડા તાલુકાના ગામડામાં ફરતી જોઈએક જાગૃત નાગરિકે 181 ટીમની મદદ માગી મહીસાગર 181 ટીમ સ્થળ પર પહોંચી જાગૃત નાગરિક સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે અજાણી 16 વષૅની સગીરા રસ્તા પર એકલીચાલતી જતી હતી 181 ટીમ દ્વારા સગીરાનુ કાઉન્સેલિગ કયું,તો તેગામનુ નામ જણાવતી હતી પંરતુ બીજુ કંઈ બોલતી ન હતી, આથી સગીરા ને ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ લુણાવાડા સુરક્ષિત સ્થળે પોહોચાડ માં આવી હતી,