ચીફ ઓફિસર દ્વારા રાત્રીના સમયે ઓચિંતી મુલાકાત થી ઝાલોદ નગર પાલિકા સ્ટાફ T20 જેવા મોડ પર
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ચીફ ઓફિસર દ્વારા રાત્રીના સમયે ઓચિંતી મુલાકાત થી ઝાલોદ નગર પાલિકા સ્ટાફ T20 જેવા મોડ પર
મુવાડામાં નર્મદા નગર, જલારામ નગર, સ્વામી વિવેકાનંદજેવી સોસાયટીમાં 45 દિવસ થી લાઈટ બંધ હતી એ માત્ર 24 કલાક કરતા પણ ઓછા ગણતરીના કલાકોમાં લાઈટ ચાલુ થઈ ગઈ.લોકો કુતુહલમાં કે જો કામ કરે તો બધું શક્ય છે…સંતરામપુર સ્ટાફ સાથે સંકલનમાં રહીને આજે લાઈટચાલુ કરવાના ઝુંબેશ ..હજી 3 દિવસમાં નગર માં જેટલી પણ લાઇન બંધ છે એ ચાલુ થઈ જશે એવી ખાતરી ઇ.ચીફ ઓફિસર હઠીલા દ્વારા ટેલિફોનિક આપવામા આપેલ છે…લોકો ટેક્સ ભરે છે તો સુવિધા આપવી એ આપણી નૈતિક જવાબદારી છે.હજુ જ્યાં જ્યાં સ્ટ્રીટ લાઇટ બંધ છે તે દરેક જગ્યાએ લાઇટ ચાલુ થઈ જશે અને ના થઈ હોય તો નગરપાલિકા ચીફ ઓફિસરનો સંપર્ક કરી જે તે વિસ્તારની સાચી હકીકતની જાણકારી આપવી જેથી શક્ય હોય તે બધા વિસ્તારમાં લાઇટ ચાલુ કરી શકાય.