ફતેપુરા તાલુકા સ્વતંત્ર દિનની ઉજવણી વડવાસ મુકામે થશે15 મી ઓગસ્ટ તાલુકા કક્ષાની સ્વતંત્ર દિનની ઉજવણી વડવાસ મુકામે થશે.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકા સ્વતંત્ર દિનની ઉજવણી વડવાસ મુકામે થશે15 મી ઓગસ્ટ તાલુકા કક્ષાની સ્વતંત્ર દિનની ઉજવણી વડવાસ મુકામે થશે ફતેપુરા તાલુકા ની તાલુકા કક્ષાની 77 મી સ્વતંત્ર દિનની ઉજવણી ફતેપુરા તાલુકાના વડવાસ મુકામે તાલુકા મામલતદાર શ્રી આર પી ડીંડોર ના વરદહસ્તે ધ્વજને સલામી આપવામાં આવશે તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે