દાહોદ શહેરના કોળીવાડના રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો.
દાહોદ કેતન ભટ્ટ 1
દાહોદ શહેરના કોળીવાડના રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયોંવી:
દાહોદ શહેરની ગૌશાળા પોલીસ નજીક આવેલ કોળીવાડ વિસ્તારમાં સ્થિત એક રહેણાક મકાનમાં અચાનકજ આંગ લાગી જતાં મકાનમાં રહેતા લોકોમાં નાસભાગંના દ્રશ્યો સર્જાયા હતા રહેણાક મકાંનમાં આંગ લાગવાનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવાં મળેલ છે આંગ લાગતા આસપાસના લોકો દોડી આવી આગં લાગવાની જાણ દાહોદ નગરપાલિકા ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગંનો કાફલો ઘટના સ્થળે દોડી આવી પાણીનો સતત મારો ચલાવી ભારી જહેમત બાદ આંગને ઓલવી દેવામાં આવી હતી રહેણાક મકાનમાં આંગ લગતા મોટુ નુકશાન થયા હોવાનું હાલ જાણવા મળેલ છે આં ઘટનામાં કોઈ જાન હાની ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતી


