ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીનો ચાર્જ એન ડી અસારી ને સોપાયો.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીનો ચાર્જ એન ડી અસારી ને સોપાયો
તાલુકા વિકાસ અધિકારી કે એ વસાવા રજા પર ઉતરતા મદદનીશ તાલુકા વિકાસ અધિકારી ને ચાર્જ સોપાયો. ફતેપુરા તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી તરીકેની ફરજ બજાવતા તાલુકા વિકાસ અધિકારી કે એ વસાવા માંદગી ની રજા પર ઉતરતા ફતેપુરા તાલુકા પંચાયતમાં મદદનીશ તાલુકા વિકાસ અધિકારી તરીકેની ફરજ બજાવતા એન ડી અસારી ને ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી તરીકેનો ચાર્જ સોપવામા આવેલ છે એન ડી અસારી તાલુકા વિકાસ અધિકારી તરીકે ન હવાલો સંભાળી લીધેલ છે