લીમડીમાં જંતુનાશક દવાનો ઝંટકાવ
ગગન સોની/ધ્રુવ ગોસ્વામી
લીમડી તા.૨૭
કોરોના વાયરસને સામે લડત આપવા લીમડી નગરમાં પંચાયત અને ઝાલોદ નગરપાલિકા દ્વારા સમગ્ર લીમડી નગરમાં જંતુનાશક દવાનો ઝંટકાવ કરવામાં આવ્યો હતો.
આજ રોજ લીમડી ગ્રામ પંચાયત અને ઝાલોદ નગર પાલિકા દ્વારા પાણી ના ટેન્કર દ્વારા લીમડી ગામ માં જંતુનાશક દવાનો ઝટકાવ કરવામાં આવ્યો જેથી કોરોના જેવી મહામારી થી બચી શકાય અને આ રોગ આગળ ફેલાતો રોકાય.
#Dahod Sinhuuday

